skip to main |
skip to sidebar
સેન્ટ્રલ સ્ટોર્સ
- જીલ્લા /યુનીટ માંથી વાયરલેસ સેટ, સ્પેર પાટર્સ , એરીયલ, એરીયલ કેબલ, વિગેરેની ખરીદ કરવા માટેની માગણીની કામગીરી કરવામાં આવે છે.
- ખરીદ કરવામા આવેલ વસ્તુઓ સેન્ટ્રલ વર્કશોપ પાસે ચેક કરાવી કમીટી બનાવી કમીટી પ્રોસેડીંગ કરવામા આવે છે.
- ખરીદ કરવામાં આવેલ વસ્તુઓ ઇનવર્ડ રજીસ્ટરમાં એન્ટ્રી કરવામા આવે છે તથા ઇંન્ડેન્ટ મુજબ અથવા ઓફિસના હુકમ અનુસાર જે તે જીલ્લા / યુનીટ નાઓને ફાળવવામા આવે છે.
- તેમજ રથયાત્રા, મોહરમ , ઇલેક્શન, ગણેશ વિસર્જન ,નવરાત્રી ,વિ.વિ.આ.પી સીક્યોરીટી વગેરે જેવા બંદોબસ્ત માટે જીલ્લા / યુનીટ માં વધારાના વાયરલેસ સેટ તથા અન્ય સામગ્રી હંગામી ધોરણે ફાળવવા અંગેની ઓફીસના હુકમ આધારે ફાળવણી કરવમા આવે છે. બંદોબસ્ત પુર્ણ થયા બાદ પરત જમા લેવામાં આવે છે.
- ઓફીસ તરફથી ખરીદ કરવામાં આવેલ અન્ય વસ્તુઓ જેવી કોમ્પ્યુટર તથા તેની એસસરીઝ ,પ્રીંન્ટર વિગેરેનુ ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી કરવામા આવે છે.
- જીલ્લા / યુનીટ મા કન્ડમ થયેલ વાયરલેસ તેમજ અન્ય સાધનસામગ્રી ના કન્ડમનેશન અંગેની કામગીરી માં મદદ કરવામા આવે છે.
- જીલ્લા/ યુનીટ માં ઇન્સ્પેક્શન અંગેની કામગીરીમાં મદદ કરવામાં આવે છે.
સેન્ટ્રલ વર્કશોપ
- અધિક પોલીસ મહાનિર્દેશક અને કમીશ્રી, ટેકનીકલ
સર્વિસ .ગુ.રા.ગાંધીનગર ની કચેરી ખાતે
વાયરલેસ વિભાગનુ સેન્ટ્રલ વર્ક્શોપ કાર્યરત છે.
- આ સેન્ટ્રલ વર્ક્શોપ ખાતે ગુજરાત રાજ્યમા વાયરલેસ સેન્ટ્રલ સ્ટોર્સ તરફથી
જુદા-જુદા બંદોબસ્ત અર્થે જેતે જીલ્લા/યુનીટને ફાળવવામા આવતા વાયરલેસ
વિભાગના સાધનો બંદોબસ્ત પુરો થતા જેતે જીલ્લા/યુનીટ થી પરત આવતા તેનુ
ટેસ્ટીંગ/ચેક/રીપેરીંગ કરવામા આવેછે.અને
ત્યારબાદ વાયરલેસ સેન્ટ્રલ સ્ટોર્સ મા જમા
કરાવવામા આવેછે.જેથી કરીને જીલ્લા/યુનીટને જ્યારે-જ્યારે બંદોબસ્ત અર્થે વાયરલેસ સાધનો
ની જરુરીયાત ઉભી થાય ત્યારે સંપુર્ણ ક્ષતી રહીત વાયરલેસ સાધનોની તુંરત ફાળવણી કરી શકાય.
- તેમજ વાયરલેસ સેન્ટ્રલ સ્ટોર્સ
તરફથી નવા ખરીદ કરવામા આવતા વાયરલેસ સાધન સામગ્રીનુ ટેસ્ટીંગ સેન્ટ્રલ વર્ક્શોપના ઉપલ્બ્ધ ટેસ્ટીંગ સાધનો મારફતે કરવામા આવેછે.અને
અંત્યારના આધુનીક વાયરલેસ સેટોનુ કોમ્પુટરસોફ્ટવેર મારફતે પ્રોગ્રામીંગ કરવામા આવે છે.તે ઉપરાંત
તમામ પ્રકારની ટેકનીકલ કામગીરી અત્રેના સેન્ટ્રલ વર્ક્શોપ ખાતેથી કરવામા આવે છે.
- તેમજ
જુદા-જુદા પોલીસ યુનીટોમા(જીલ્લા) રીપેર ન થઇ શકતા
વાયરલેસ સેટો તેમજ જુદા-જુદાસાધનોનુ રીપેરીંગ અત્રેના સેન્ટ્રલ વર્ક્શોપ ખાતેથી
કરવામા આવે છે.
- સમગ્ર ગુજરાત રાજ્યના જીલ્લા પોલીસ કંટ્રોલરુમ
વચ્ચે VHF કોમ્યુનીકેશન
ની સરળતા રહે તે માટે કુલ -૧૪ રીપીટર સ્ટેશનો અલગ-અલગ જગ્યાએ ચાલુ કરવામા આવેલ
છે.અને કોમ્યુનીકેશનની કામગીરીનુ સાતત્ય જળવાઇ રહે તે માટે અત્રેના સેન્ટ્રલ
વર્ક્શોપના સ્ટાફ દ્વારા તમામ રીપીટર સ્ટેશનોનુ રીપેરીંગ/મેન્ટેનસની કામગીરી
કરવામા આવેછે.
0 comments:
Post a Comment