H.F. Control


એચ.એફ. સંદેશા  વ્યવહાર  :-

 આ પ્રકારના સંદેશા  વ્યવહાર માં એચ.એફ. સેટનો ઉપયોગ થાય છે. જેના મુખત્વે બે પ્રકાર છે.
                ૧) એચ. એફ C/W સંદેશા વ્યવહાર 
                     ૨)  એચ.એફ R/T સંદેશા વ્યવહાર  

       ૧)  એચ.એફ. C/W સંદેશા વ્યવહાર 

આ પદ્ધતિમાં ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વાયરલેસ વિભાગના તાલીમબદ્ધ વાયરલેસ એ.એસ.આઇ દ્વ્રારા મોર્સકોડ  સ્ટેશન સાથે અંગ્રેજીમાં સંદેશાવ્યવહારની આપ-લે કરે છે. તેમાં દરેક શહેર/જીલ્લાને કન્ટ્રોલ રૂમ ખાતેના સ્ટેટ એચ.એફ. કન્ટ્રોલ રૂમ સાથે જોડી દેવામાં આવે છે. દર બે કલાકે નિયમીત રીતે શીડ્યુલ કોલ લેવામાં આવે છે.     


        ૨)  એચ.એફ. R/T સંદેશા વ્યવહાર

આ પ્રકારની સંદેશાવ્યવહાર પદ્ધતિમાં તમામ શહેર અને જીલ્લાના કંટ્રોલનો ગાંધીનગર ખાતેના સ્ટેટ એચ.એફ. R/T કન્ટ્રોલ રૂમને વોઇસ સંદેશા વ્યવહાર દ્વ્રારા સંપર્ક કરવામાં આવે છે. આ પણ દર બે કલાકે નિયમીત રીતે શીડ્યુલ કોલ લેવામાં આવે છે. વધુમાં  108 એમ્બ્યુલન્સ સેવાને પણ પોલીસની આ પદ્ધતિ દ્વ્રારા સમગ્ર ગુજરાતમાં એચએફ R/T કોમ્ય્યુનિકેશન દ્વારા કન્ટ્રોલરૂમ સાથે જોડેલ છે. 

0 comments:

Post a Comment