V.H.F. Control

       વી.એચ.એફ. વાયરલેસ સંદેશા  વ્યવહાર :-

      આ પ્રકારના સંદેશાવ્યહાર પદ્ધતિમાં બેપ્રકાર ના વાયલેસ સેટનો ઉપયોગ કરવામાં આવે છે.
   ૧)  મોબાઇલ સેટ
   ૨) વોકી-ટોકી સેટ

       ૧) મોબાઇલ સેટ:-

મોબાઈલ વી.એચ.એફ. વાયરલેસ નેટવર્ક દ્વ્રારા સંદેશાઓની આપ-લે કરી શકે છે. દરેક જીલ્લામાં તમામ પોલીસ સ્ટેશન/ચોકી/આઉટ-પોસ્ટ થી જીલ્લા કંટ્રોલ વચ્ચે મોબાઈલ વાયરલેસ સેટથી સંદેશાઓની આપ-લે થાય છે.

       ૨) વોકી-ટોકી સેટ:-

  વોકી-ટોકી સેટની રેન્જ ઘણી જ ઓછી હોવાથી જેતે પોલીસ સ્ટેશનના કોમ્બીંગ ઓપરેશન,  તેમજ રોડ બંદોબસ્તમાં ઉપયોગ કરવામાં આવે છે. વધુમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાને પણ પોલીસની આ પદ્ધતિ દ્વ્રારા સમગ્ર ગુજરાતમાં વી.એચ.એફ. વાયરલેસ નેટવર્ક દ્વ્રારા સંદેશાઓની આપ-લે કરવામાં આવે છે.


0 comments:

Post a Comment