Wednesday, January 13, 2016

હેડ. કોન્સ. ગ્રેડ- ૧ (એમ.ટી.) ની તા. ૧૧/૧૨/૧૩/૦૧/૨૦૧૬ ના રોજ લેવાયેલ લેખિત ખાતાકીય પ્રાયોગીક પરીક્ષા તથા મૌખિક પરીક્ષાનુ પરીણામ


  • હેડ. કોન્સ. ગ્રેડ- ૧ (એમ.ટી.) ની તા. ૧૧/૧૨/૧૩/૦૧/૨૦૧૬ ના રોજ લેવાયેલ લેખિત ખાતાકીય પ્રાયોગીક પરીક્ષા તથા મૌખિક પરીક્ષાનુ પરીણામ જાણવા માટે ડાઉનલોડ પર ક્લિક કરો.

Thursday, August 20, 2015

હે.કો. ડ્રાઇવર મિકેનિક ગ્રેડ- ૧ ની લેખિત ખાતાકીય બઢતી પરીક્ષા તા. ૧૯/૦૮/૨૦૧૫ નુ પરીણામ


  • હે.કો. ડ્રાઇવર મિકેનિક ગ્રેડ- ૧ ની લેખિત ખાતાકીય બઢતી પરીક્ષા નુ પરીણામ જાણવા માટે ડાઉનલોડ પર ક્લિક કરો.      

Friday, August 14, 2015

શ્રુતિ ફોન્ટના ફરજિયાત ઉપયોગ બાબત


વિષય:- શ્રુતિ ફોન્ટના ફરજિયાત ઉપયોગ બાબત

સંદર્ભ:- અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ વિભાગના ગાંધીનગરના તા.૦૫/૦૮/૨૦૧૫ના ઇ-મેઇલ

ઉપરોક્ત વિષય પરત્વે સંદર્ભમાં દર્શાવેલ અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ, ગાંધીનગરના તા. ૦૫/૦૮/૨૦૧૫ના ઇ-મેઇલની નકલ તેના બિડાણ સહિત આ સાથે સામેલ રાખી મોકલી આપેલ છે.

૨/-     પ્રસ્તુત પરિપત્રમાં જણાવ્યા મુજબ રાજ્ય સરકારના વિજ્ઞાન અને  પ્રૌધિગિકી વિભાગના તા.૨૫/૦૯/૨૦૦૭ તથા તા. ૨૨/૦૮/૨૦૧૨ના ઠરાવથી રાજ્ય સરકારના વિવિધ વિભાગો તથા તેમના હસ્તકની તમામ કચેરીઓમાં કોમ્પ્યુટરમાં ગુજરાતી ભાષામાં કરવામાં આવતી કામગીરીમાં એકસૂત્રતા આવે અને યુનીકોડ સ્ટાન્ડર્ડ ગુજરાતી ભાષાની સોફ્ટ્વેર ઉપયોગમાં લેવામાં આવે તે માટે માઇક્રો સોફ્ટ કંપનીના ગુજરાતી ફોન્ટ સહિતનું MS OFFICE-2003 INDIC” અને તેની અધ્યતન આવૃતિ MS OFFICE-2007 INDIC” ને કોમન ગુજરાતી ભાષાના સોફટ્વેર તરીકે જાહેર કરવામાં આવેલ છે.

૩/-     વિભાગ અને તેના હસ્તકની તમામ કચેરીઓ વચ્ચે ગુજરાતી ભાષામાં થતા માહિતીના આદાન પ્રદાનમાં શ્રુતિ ફોન્ટ સિવાયના જુદા-જુદા ફોન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. પરિણામે માહિતીનું સંકલન કરી, આખરીકરણ કરવામાં મુશ્કેલી પડે છે. જેથી ગુજરાતી ભાષામાં કરવામાં આવતી તમામ કામગીરી અને માહિતીના આદાન પ્રદાન માટે શ્રુતિ ફોન્ટનો ઉપયોગ કરવા સુચના આપવામાં આવે છે. આ સુચનાઓ ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. તેમજ શ્રુતિ ફોન્ટ સિવાયના અન્ય ફોન્ટનો ઉપયોગ કરનાર જેતે ખાતાના/કચેરીના વડા જવાબદાર ગણાશે.

“ પોલીસ મહાનિદેશકશ્રીના હુકમથી ” 

Monday, August 10, 2015

મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર ની ફરજો


  • મોટર ટ્રાન્સપોર્ટ " સુપરવાઇઝર ની ફરજો"  જાણવા માટે ડાઉનલોડ પર ક્લીક કરો. 

Sunday, August 09, 2015

મોટર ટ્રાન્સપોર્ટ હેડ કોન્સ. ડ્રાઇવર મીકેનીક ગ્રેડ-1 ની ખાતાકીય બઢતી પરીક્ષા માટે "રીફ્રેશર તાલીમ પ્રોગ્રામ"


  • એમ.ટી વિભાગમા ફરજ બજાવતા હેડ કોન્સ. ડ્રાઇવર મીકેનીક ગ્રેડ- 1 ની ખાતાકીય બઢતી લેખીત તેમજ પ્રેક્ટીકલ પરીક્ષા  તા. ૧૯/૦૮/૨૦૧૫ થી ૨૦/૦૮/૨૦૧૫ ના રોજ યોજાનારી છે. જેથી ખાતાકીય બઢતી પરીક્ષા માટે તા. ૧૧, ૧૨ -૦૮-૨૦૧૫ દિન-2 "ટેકનીશીયન ટ્રેનીંગ પ્રોગ્રામ" પી.સી.એમ.ટી. વર્કશોપ ગાંધીનગર ખાતે રાખેલ છે. વધુ જાણવા ડાઉનલોડ પર ક્લીક કરો.