જિલ્લા પંચાયત
શિક્ષણ સમિતિ અને સર્વ શિક્ષા અભિયાન અમદાવાદ
શાળા
પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ - ૨૦૧૫
શાળાના બાળકો દ્વારા
અધિકારીશ્રીઓનું ભાવભીનું સ્વાગત
શાળાના બાળકો દ્વારા અધિકારીશ્રીઓનું ભાવભીનું સ્વાગત
શાળાના બાળકો દ્વારા અધિકારીશ્રીઓનું ભાવભીનું સ્વાગત

સાંસ્કૃતિક કાર્યક્રમ

શ્રી વિપુલ વિજય ( I.P.S.), અધિક પોલીસ મહાનિદેશકશ્રી,તકનિકી સેવાઓ, ગુ.રા., ગાંધીનગરનાઓનુ શાળાના બાળકોમારફતે કઠોળ દ્વારા સ્વાગત
શ્રી જયશ્રીબેન જરૂ (G.A.S.), પ્રાંત ઓફિસર, જી.બોટાદનાઓનુ શાળાના બાળકો
મારફતે કઠોળ દ્વારા સ્વાગત
શ્રી પી.એ.પરમાર, ઇન્ચા.નાયબ પોલીસ
અધિક્ષક, સ્ટોર / વર્કશોપ,
ગુ.રા., ગાંધીનગરનાઓનુ શાળાના બાળકો મારફતે કઠોળ દ્વારા સ્વાગત
શ્રી આર.એન.ગાબાણી, તાલુકા વિકાસ અધિકારી, તા. બરવાળાનાઓનુ શાળાના બાળકો
મારફતે કઠોળ દ્વારા સ્વાગત
રોજીદ ગામના સરપંચ નાઓનુ શાળાના બાળકો મારફતે કઠોળ દ્વારા સ્વાગત
શ્રી વિપુલ વિજય ( I.P.S.), અધિક પોલીસ મહાનિદેશકશ્રી,
તકનિકી સેવાઓ, ગુ.રા., ગાંધીનગરનાઓ દ્વારા બાળકોને પુસ્તકો નુ વિતરણ








શ્રી જયશ્રીબેન જરૂ (G.A.S.), પ્રાંત ઓફિસર, જી.બોટાદ નાઓ દ્વારા
બાળકોને પુસ્તકો નુ વિતરણ
રોજીદ ગામના સરપચનાઓ દ્વારા શાળાના બાળકો માટે રમકડાનુ વિતરણ
શ્રી વિપુલ વિજય ( I.P.S.), અધિક પોલીસ મહાનિદેશકશ્રી,
તકનિકી સેવાઓ, ગુ.રા., ગાંધીનગર નાઓ દ્વારા બાળકોને વિધ્યા લક્ષ્મી બોન્ડનુ વિતરણ

શ્રી જયશ્રીબેન જરૂ (G.A.S.), પ્રાંત ઓફિસર, જી.બોટાદનાઓ દ્વારા
બાળકોને વિધ્યા લક્ષ્મી બોન્ડનુ વિતરણ
શ્રી જયશ્રીબેન જરૂ (G.A.S.), પ્રાંત ઓફિસર, જી.બોટાદ નાઓ દ્વારા
બાળકોને ઇનામ વિતરણ
શ્રી પી.એ.પરમાર, ઇન્ચા.નાયબ પોલીસ અધિક્ષક, સ્ટોર / વર્કશોપ, ગુ.રા., ગાંધીનગરનાઓ દ્વારા બાળકોને ઇનામ વિતરણ
શ્રી
વિપુલ વિજય ( I.P.S.), અધિક
પોલીસ મહાનિદેશકશ્રી,
તકનિકી
સેવાઓ, ગુ.રા., ગાંધીનગરનાઓ
દ્વારા વૃક્ષારોપણ
શ્રી જયશ્રીબેન જરૂ (G.A.S.), પ્રાંત ઓફિસર, જી.બોટાદનાઓ દ્વારા વૃક્ષારોપણ
શાળાના SMC સભ્યો સાથેની એક ઝલક
શાળાના SMC સભ્યો સાથેની મીટીંગ
12:34 PM
Gujarat Police-Technical Services























0 comments:
Post a Comment