Thursday, June 18, 2015

KANYA KELVANI MAHOTSAV-2015 at Timbla Primary School, TA. Barwala Dist. Botad


જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અને સર્વ શિક્ષા અભિયાન અમદાવાદ
        શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ - ૨૦૧૫
મુખ્ય પ્રવેશદ્વાર 
શાળાના બાળકો દ્વારા અધિકારીશ્રીઓનું ભાવભીનું સ્વાગત
                                                                           સાંસ્કૃતિક કાર્યક્રમ
શ્રી વિપુલ વિજય ( I.P.S.), અધિક પોલીસ મહાનિદેશકશ્રી, તકનિકી સેવાઓ, ગુ.રા., ગાંધીનગર નાઓ દ્વારા બાળકોનેપુસ્તકો નુ વિતરણ
શ્રી વિપુલ વિજય ( I.P.S.), અધિક પોલીસ મહાનિદેશકશ્રી, તકનિકી સેવાઓ, ગુ.રા., ગાંધીનગર નાઓ દ્વારા બાળકોને ઇનામ વિતરણ
શ્રી ડી.એચ.પરમાર (I.P.S.), પોલીસ અધિક્ષકશ્રી,  મોટર ટ્રાન્સપોર્ટ, ગુ.રા., ગાંધીનગરનાઓ દ્વારા બાળકોને ઇનામ વિતરણ 
શ્રી વિપુલ વિજય ( I.P.S.), અધિક પોલીસ મહાનિદેશકશ્રી, તકનિકી સેવાઓ, ગુ.રા., ગાંધીનગરનાઓ દ્વારા વૃક્ષારોપણ 
                                                શાળાના SMC ના સભ્યો સાથેની ઝલક  
                                                      શાળાના SMC ના સભ્યો સાથે ચર્ચા 

0 comments:

Post a Comment