અધિક પોલીસ મહાનિદેશક અને કમિશ્નરશ્રી, તકનિકી સેવાઓ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર ના તાબા હેઠળના મોટોર ટ્રાન્સપોર્ટ વિભાગ ખાતેથી તા. ૩૧/૦૫/૨૦૧૫ ના રોજ વય નિવ્રુત્ત થનાર શ્રી. જી.સી. પટેલ, પોલીસ ઇન્સ., એમ.ટી. નાઓ ની નિવ્રુતી નિમિત્તે સેલીબ્રેશનનું આયોજન પોલીસ ભવન, ગાંધીનગર ખાતે તા. ૨૯/૦૫/૨૦૧૫ ના રોજ રાખવામાં આવેલ હતું. જેની તસ્વીરો જોવા માટે નીચે માઉસ રોલ કરો.
1:56 PM
Gujarat Police-Technical Services










0 comments:
Post a Comment